Skip to main content
Settings Settings for Dark

ભારતે બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ 3 વિકેટથી જીતીને શ્રેણી 2-0થી જીતી

Live TV

X
  • રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યા હતા.

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મીરપુરમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ પણ ભારતે ત્રણ વિકેટથી જીતીને 2-0થી સીરીઝ પણ જીતી લીધી છે. અશ્વિન અને આયરે આઠમી વિકેટની ભાગીદારીમાં 71 રન નોંધાવીને ભારતને મેચમાં વિજય અપાવ્યો હતો. ભારતે ચોથા દિવસે ચાર વિકેટે 45 રને રમવાની શરૂઆત કરી હતી. જોતજોતામાં જ વિજય માટે વધુ 100 નોંધાવીને મેચ જીતી લીધી હતી.  મેચના અંતે ચેતેશ્વર પૂજારાને પ્લેયર ઓફ ધ સીરિઝ તેમ જ રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચથી નવાજવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply