Skip to main content
Settings Settings for Dark

ભારતે વર્લ્ડ કપ ક્લાસિફિકેશન હોકીમાં જાપાનને 8-0થી હરાવ્યું

Live TV

X
  • ભારતે ગુરુવારે હોકી વર્લ્ડ કપ ક્લાસિફિકેશન મેચમાં જાપાનને 8-0થી હરાવ્યું. મેચના પ્રથમ બે ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો ન હતો. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં ભારતે એક પછી એક 4 ગોલ કર્યા હતા. જ્યારે ચોથા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ફરી 4 ગોલ કર્યા અને મેચ 8-0થી જીતી લીધી. તો, આ મેચમાં ભારતીય કેપ્ટન હરમંદ પ્રીત સિંહ અને અભિષેકે બે-બે ગોલ કર્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply