Skip to main content
Settings Settings for Dark

ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચેની T-20 સીરીઝ આજથી શરૂ

Live TV

X
  •  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચમાં આજે બંને ટીમો આમને-સામને ટકરાશે. આ મેચ રાંચીમાં રમાશે. તો આ વખતે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કપ્તાની સંભાળશે. આ સાથે ટીમ ઈન્ડિયામાંથી છેલ્લી સિરીઝના ઘણા ખેલાડીઓ બહાર થઈ ગયા છે. જેમાં વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply