Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારીની 5મી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ લીધી

Live TV

X
  • ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારીની 5મી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીઘો

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ મેચ રમાશે. ઇંગ્લેન્ડમાં રમાનારી આ 5મી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીઘો. કોરોના સંક્રમીત હોવાથી રોહિત શર્મા આ ટેસ્ટમેચ રમી શકશે નહી જેથી ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બાકી ચાર મેચ ગત વર્ષે ઇંગ્લેન્ડમાં રમાઇ હતી. જોકે કોરોનાના કારણે પાંચમી ટેસ્ટ રમી શકાઇ ન હતી. આ શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે. આ ટેસ્ટ જીતીને ભારતને શ્રેણી જીતવાની ઉજળી તક છે. આ મેચનું પરિણામ ડ્રો આવે તો પણ ભારત શ્રેણી જીતશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply