Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T-20 મેચ રમાશે

Live TV

X
  • 5 મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ ટીમ 1-0થી આગળ છે

    વિશ્વના સૌથી મોટા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T-20 મેચ રમાશે. 5  મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડ ટીમ 1-0થી આગળ છે. પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ બીજી મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે. તો સામે ભારતીય ટીમ comeback કરવાના ઈરાદાથી ઉતરશે. સાંજે સાત કલાકે શરૂ થનારી મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેચમાં ઈગ્લેન્ડનો 8 વિકેટે શાનદાર વિજય થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply