Skip to main content
Settings Settings for Dark

મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, ODIમાં 7000 રન બનાવનાર પહેલા મહિલા ક્રિકેટર બન્યા 

Live TV

X
  • ODIમાં 7000 રન પુરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર

    ભારતીય વન ડે ઈન્ટરનેશનલ કેપ્ટન મિતાલી રાજે રવિવારે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. તેઓ ODIમાં 7000 રન પુરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયા છે.   

    સાઉથ આફ્રિકા સામેની મેચમાં રચ્યો ઈતિહાસ 

    સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી વન ડે ઈન્ટરનેશલ સીરીઝની ચોથી મેચમાં મિતાલીએ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. લખનૈઉના ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ સીરીઝમાં હાલ સાઉથ આફ્રિકા 2-1થી આગળ ચાલી રહ્યું છે. આ મિતાલીના કેરિયરની 213મી મેચ હતી. મિતાલીએ 26 રમ બનાવવાની સાથે જ આ ઉપલબ્ધિ મેળવી લીધી હતી.38 વર્ષીય આ મહિલા ખેલાડી આ પહેલાથી જ સૌથી વધુ વનડે ઈન્ટરનેશનલ રમનાર મહિલા ખેલાડી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply