ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા 263 રને ઓલઆઉટ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બેકફૂટ પર આવી ગઇ છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરી હતી.ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 263 રન બનાવ્યા હતા કેપ્ટન ડેવિડ વોર્નર 15 રન બનાવીને મહમદ શામીએ આઉટ કર્યા હતા. ભારતે શરૂ કરેલ બેટિંગમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને કેએલ રાહુલ રમતમાં છે... મેચમાં મહમદ શામીએ 4 વિકેટ, અશ્વિને 3 અને રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપીને બોલીગમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
