Skip to main content
Settings Settings for Dark

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ, ભારતે ટોસ જીત્યો 

Live TV

X
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટની શ્રેણીની અંતિમ ટેસ્ટની આજથી દક્ષિણ આફ્રિકાનાં કેપ ટાઉનમાં શરૂઆત થઇ ગઈ છે. વિરાટ કોહલી બીજી ટેસ્ટમાં ઇજાનાં કારણે વિરામ બાદ ટીમમાં કપ્તાન તરીકે પરત ફર્યા છે. કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેને કારણે હનુમાન વિહારીને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. 

    ત્રણ મેચની શ્રેણી હાલ 1-1 થી બરાબર છે. સેન્ચુરીયનમાં રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ભારતે 113 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો તો બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 7 વિકેટથી હરાવી શ્રેણી 1-1 થી બરાબર કરી હતી. ભારત કેપ ટાઉનમાં દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજયનાં મનોબળ સાથે મેદાન પર ઉતરશે. ભારતે ટોસ જીતી લીધો છે અને પ્રથમ બેટિંગ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply