Skip to main content
Settings Settings for Dark

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 સિરીઝમાં ભારતે 3-0 થી જીત મેળવી

Live TV

X
  • ભારતીય ટીમે શાનદાર દેખાવ કરીને ત્રીજા અને અંતિમ મુકાબલામાં ન્યુઝીલેન્ડને 73 રનથી પરાજય આપ્યો છે. ભારતીય ટીમએ 3-0 થી સીરિઝ પોતાને નામ કરી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ પર પસંદગી ઉતારીને ન્યુઝીલેન્ડ સામે જીત માટે 185 રનનું લક્ષ્ય રાખ્યું હતું.ત્યારે ન્યુઝીલેન્ડની ટીમે 17.2 ઓવરમાં 111 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ.ન્યુઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 51 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ લીધી હતી. તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારત તરફથી કપ્તાન રોહિત શર્માએ 56 રન નોંધાવ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply