Skip to main content
Settings Settings for Dark

ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી અને અંતિમ મેચ રમાશે

Live TV

X
  • ભારત અને ન્યૂઝિલેંડ વચ્ચે આજે ઇન્દોરમાં ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ રમાશે. ત્રણ મેચની સિરિઝીમાં 2-0થી ભારત અજેય સરસાઇ ભોગવી રહી છે. ત્યારે આત્મવિશ્વાસથી ભરેલી ટીમ ઇન્ડિયા ન્યુઝિલેંડના સૂપડા સાફ કરવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. રોહીત શર્માના સુકાનીપદ હેઠળ ભારત આ મેચ જીતી જાય તો આઇસીસી રેન્કિંગમાં પ્રથમ નંબર પર પહોંચી શકે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply