Skip to main content
Settings Settings for Dark

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે  આજે  રમાશે  બીજી ટેસ્ટ મેચ

Live TV

X
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ સિરીઝની બીજી મેચ આજે મીરપુરમાં રમાશે. કે એલ રાહુલની આગેવાનીમાં પ્રથમ મેચ જીતીને  ભારત 1-0 થી આગળ છે. ભારતીય ટીમ બીજી ટેસ્ટ પણ જીતીને સિરીઝ પર કબજો કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતારશે. તો બાંગ્લાદેશની ટીમ બીજી ટેસ્ટ જીતીને સિરીઝને ડ્રો તરફ લઇ જવા પ્રયાસ કરશે. ભારત પ્રથમ ટેસ્ટ મેચ 188 રને  જીતી ગયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply