Skip to main content
Settings Settings for Dark

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન ડે આજે કોલકત્તાના ઇડનગાર્ડનમાં રમાશે

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી વન ડે આજે કોલકત્તાના ઇડનગાર્ડનમાં રમાશે. ગૌહાત્તીમાં ભારતની શાનદાર જીત બાદ આજે શ્રેણી ઉપર કબજો કરવા ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે જ્યારે બીજીતરફ શ્રીલંકા શ્રેણીને સરભર કરવા મરણિયા પ્રયાસ આદરશે.પહેલી મેચમાં વિરાટ કોહલીએ ચાર વર્ષ બાદ ઘરઆંગણે સદી ફટકારી હતી જ્યારે કેપ્ટન રોહિત શર્માએ પણ સારા રન કરતાં ભારતનો દેખાવ સારો રહ્યો છે.. ત્યારે આજે ઇડનગાર્ડન પર ખરાખરીનો જંગ જામશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply