Skip to main content
Settings Settings for Dark

ભારત આજે સાઉથ એશિયન કોન્ફેડરેશન અંડક-20 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ સામે ટકરાશે

Live TV

X
  • સાઉથ એશિયન કોન્ફેડરેશન - SAIF અંડર-20 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આજે ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે.

    ભારત આજે ઢાકામાં સાઉથ એશિયન કન્ફેડરેશન - SAIF અંડર-20 મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ભારતે તેની શરૂઆતની મેચમાં ભૂટાનને 12 ગોલથી હરાવ્યું હતું. તેની આગામી મેચ મંગળવારે નેપાળ સામે થશે. આ સ્પર્ધામાં નેપાળની ટીમ પણ ભાગ લઈ રહી છે. તમામ મેચ ઢાકાના વીર શ્રેષ્ઠ શહીદ સિપાહી મુસ્તફા કમાલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સ્પર્ધાની ચાર ટીમોની રાઉન્ડ રોબિન મેચો બાદ ટોચની બે ટીમો 9 ફેબ્રુઆરીએ ફાઈનલ રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply