Skip to main content
Settings Settings for Dark

મહિલાઓની SAFF ફૂટબોલ સ્પર્ધામાં ભારતે ભૂતાનને 12 ગોલથી હરાવ્યું 

Live TV

X
  • ઢાકામાં રમાઈ રહેલા દક્ષિણ એશિયા ફૂટબોલ ફેડરેશનની 20 વર્ષથી નીચેની મહિલાઓ માટેની ચેમ્પિયનશિપમાં ભારતે ભૂતાનને 12 ગોલથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ અને નેપાળની અન્ય ટીમ પણ છે. તમામ મેચ ઢાકાના વીરશ્રેષ્ઠ શહીદ શિપાહી મુસ્તફા કમાલ સ્ટેડિયમમાં રમાવાની છે. ચાર ટીમના રોબીન રાઉન્ડ બાદ ટોચની બે ટીમો નવમી ફેબ્રુઆરીએ ફાઈનલ રમશે. ભારત આ રવિવારે બાંગ્લાદેશ સામે અને સાતમી તારીખે નેપાળ સામે રમશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply