ભારત-ઓસ્ટ્રેલિયા: પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી પિંક બોલ ડે-નાઈટ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ ૨૭૨ રનનું લક્ષ્ય રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચના અંતિમ દિવસે બીજા દાવમાં ૨ વિકેટે ૩૬ રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં ૮ વિકેટે ૩૭૭ રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટે ૨૪૧ કરતા ભારતને ૧૩૬ રનની સરસાઈ મળી હતી. ભારતે બીજો દાવ 3 વિકેટે ૧૩૫ રન બનાવી ડીકલેર કર્યો હતો. ભારત તરફથી જુલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના, પૂજા વસ્ત્રકારે નોંધનીય પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં સદી ફટકારનાર સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
