Skip to main content
Settings Settings for Dark

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ 150 રનમાં ઓલઆઉટ, ભારતને મળી 258 રનોની લીડ

Live TV

X
  • ભારત-બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશની ટીમ 55.5 ઓવરમાં 150 રન જ બનાવી શકી. જેમા રહીમે 28, હસને 25 રન અને લિટન દાસે 24 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય ટીમને પ્રથમ ઇનિંગમાં 258 રનની મજબૂત લીડ મળી ચૂકી છે. 

    ભારતે પ્રથમ ઇનિંગમાં 404 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી કુલદીપ યાદવે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 3 વિકેટો પોતાના નામે કરી હતી. ભારતીય ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટૉસ જીત્યો હતો, પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. જ્યારે યજમાન ટીમ બાંગ્લાદેશને પહેલા બૉલિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમે 133.5 ઓવરમાં 10 વિકેટે 404 રન બનાવ્યા. જેમાં સૌથી વધુ પુજારા 90 રન, અય્યર 86 રન અને રવિચંદ્નન અશ્વિને અર્ધશતક કર્યા હતા. આ ઉપરાંત પંતે 46 અને કુલદીપ યાદવે 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply