મહિલાઓની નેશન કપ હોકી સ્પર્ધામાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો
Live TV
-
સ્પેન વેલેન્સિયા ખાતે મહિલાઓની નેશન કપ હોકી સ્પર્ધાની સેમિફાઈનલમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. સ્પર્ધાની બીજી સેમિફાઈનલમાં સ્પેન જાપાન સામે રમશે. આ સ્પાર્ધાની ફાઈનલ મેચ રવિવારે યોજાશે. આ સ્પર્ધામાં ભારતીય મહિલા હોકી ટીમે તેની લીગ મેચોમાં વિજય મેળવ્યો હતો.
