Skip to main content
Settings Settings for Dark

FIFA વર્લ્ડકપની સેમીફાઇનલ મેચમાં ફ્રાન્સે મોરક્કોને 2-0 હરાવ્યું

Live TV

X
  • ફૂટબોલ વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું. આ સાથે ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે સતત બીજી વખત ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું. ફ્રાન્સનો હવે મુકાબલો 18 ડિસેમ્બરે આર્જેન્ટિના સામે થશે. વર્લ્ડકપના ઈતિહાસમાં ફ્રાન્સ ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

    ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે મેચની વાત કરીએ તો ફ્રાન્સ તરફથી બે ગોલ હર્નાન્ડીઝ અને મુઆનીએ કર્યા હતા. ફ્રાન્સ તરફથી પહેલો ગોલ પાંચમી મિનિટે જ હર્નાન્ડિઝે કર્યો હતો. ત્યારબાદ બીજો ગોલ 79મી મિનિટે રેન્ડલ કોલો મુઆનીએ કર્યો હતો. બીજી તરફ મોરોક્કોની ટીમ એકપણ ગોલ કરવામાં સફળ થઈ નહતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply