Skip to main content
Settings Settings for Dark

ભારત બીજી વખત 2026માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મેજબાની કરશે

Live TV

X
  • ભારત બીજી વખત 2026માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મેજબાની કરશે. આ પહેલાં પણ ભારત  વર્ષ 2009માં હૈદરાબાદમાં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન કરી ચુક્યું છે.

    ભારત બીજી વખત 2026માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મેજબાની કરશે. આ પહેલાં પણ ભારત  વર્ષ 2009માં હૈદરાબાદમાં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપનું આયોજન કરી ચુક્યું છે. વિશ્વ બેડમિન્ટન મહાસંધે આ અંગેની જાહેરાત કરી છે. જેમાં ભારતને વર્ષ 2026ની વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપની મેજબાની કરવા માટેનો નિર્ણય કર્યો છે. આ પહેલા ભારતને 2023માં સુદીરમન કપનું આયોજન કરવું હતું,, પરંતુ BWFએ વિશ્વ મિશ્રિત ટીમ ચેમ્પિયનશીપની મેજબાની ચીનને સોંપવાનો નિર્ણય લીધો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply