ભારત-શ્રીલંકા પ્રથમ ટી-20, શ્રીલંકાનો ટોસ જીતી બોલિંગનો નિર્ણય
Live TV
-
ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીનો આરંભ થયો હતો. આજે શ્રીલંકાએ કોલંબોમાં પ્રથમ ટી-20 મેચમાં શ્રીલંકાએ ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની બેટીંગમાં ખરાબ શરૂઆત થઈ હતી. પૃથ્વી શૉ ડેબ્યૂ મેચમાં શૂન્ય રન પર આઉટ થયો હતો. સંજુ સેમ્સન 27 રન કરી આઉટ થયો હતો. આ મેચ સાથે પૃથ્વી શૉ અને વરુણ ચક્રવર્તીનો આંતરરાષ્ટ્રીય ટી-20માં ડેબ્યૂ થયો હતો.
