Skip to main content
Settings Settings for Dark

ભાવિના પટેલ ટોક્યો પેરાલ્મિપિકમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી

Live TV

X
  • ટોક્યો પેરાલ્મિપિકમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ભારતીય ખેલાડી ભાવિના પટેલે દેશ સાથે ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. આ જીત સાથે ભાવિના પટેલે દેશ માટે મેડલ જીતવાની દિશામાં વધુ નજીક આવી છે. ભાવિના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભાવિનાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. અને બાળપણમાં પોલિયોની અસર થતા તેમના બન્ને પગ કામ કરતા બંધ થયા હતા. ટેબલ ટેનિસ રમતા ખેલાડીઓ જોઈને ભાવિનાએ રમવાની ઇચ્છા વ્યક્ત કરી, આ રમતમાં ઝંપલાવ્યું હતું. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે ત્યારે તેની આ જીતને લઇને તેના માતા-પિતા અત્યંત ખુશ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply