Skip to main content
Settings Settings for Dark

મહિલાઓની T-20 ક્રિકેટ વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું

Live TV

X
  • દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં 19 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓની ટી-ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હાર આપી હતી. આ મેચમાં શ્વેતા સહરાવે 57 બોલમાં અણનમ 92 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકાએ ટોચ જીતીને બેટિંગ પસંદ કરી હતી ભારત માટે 167 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 16 ઓવર 3 બોલમાં 3 વિકેટે 170 રન બનાવ્યા હતા.

    ભારતીય શ્વેતા સહરાવને અણનમ 92 રન જ્યારે કપ્તાન શેફાલી વર્માએ 16 બોલમાં 45 રનની ઝડપી રમત રમી હતી. મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ભારતને 167 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં ભારત તરફથી શેફાલી વર્મા અને શ્વેતા સહરાવને પ્રારંભમાં સાત ઓવરમાં 77 રન બનાવ્યા હતા. ભારતે 16 ઓવર 3 બોલમાં 3 વિકેટે 170 રન બનાવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply