Skip to main content
Settings Settings for Dark

હોકી વર્લ્ડ કપમાં આજે ઈંગ્લેન્ડ સામે ભારતની ટક્કર, મેચ રાઉરકેલામાં રમાશે

Live TV

X
  • FIH હોકી વિશ્વ કપમાં જીતની સાથે શરૂઆત કરનારી ભારતીય ટીમ આજે તેની બીજી મેચ રમવા જઈ રહી છે. વર્લ્ડ કપની બીજી મેચ આજે ઈંગ્લેન્ડની સાથે થશે. આ મેચ રાઉરકેલામાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટમાં ભારત તેની પ્રથમ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું. ભારતીય ટીમ તરફથી અમિત રોહિદાસ અને હાર્દિક સિંહે ગોલ કર્યા હતાં. ભારતની ટીમે બંને ગોલ પહેલા હાફમાં કર્યા હતા, તે પછી બાકીના બે ક્વાર્ટરમાં કોઈપણ ટીમ ગોલ કરી શકી નહતી.

    ટીમ ઈન્ડિયાની સ્ટ્રેટેજી
    ટીમ ઈન્ડિયામાં અનુભવી પ્લેયર્સ વધુ છે. જેના કારણે આક્રમક હોકી રમવાનું પસંદ કરે છે. અમુક મેચના પ્રદર્શનને જોતા અનુમાન લગાવવાનું જલદી રહેશે. ટીમમાં નવા અને અનુભવી ખેલાડીઓ છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલમાં ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ ટીમ આક્રમક રમત અપનાવી શકે છે. ટીમ 3-3-2-2-1ના ફોર્મેશન સાથે રમી શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply