Skip to main content
Settings Settings for Dark

મહિલા એશિયા કપ: સેમીફાઈનલ જીતીને ભારત પહોંચ્યું ફાઈનલમાં

Live TV

X
  • મહિલા એશિયા કપ સેમીફાઈનલમાં ભારતનો થાઇલેન્ડની સામે 74 રન થી વિજય થયો છે. આજે સિલ્હટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને થાઇલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ યોજાયો હતો. 1 ઓક્ટોબરથી ચાલુ થયેલ મહિલા એશિયા કપ 15 ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. આજે બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે યોજાશે. વિજેતા ટીમ સાથે ભારત 15 ઓક્ટોબરના રોજ ફાઈનલ રમશે.
    ક્રિકેટના ચાહકોમાં એશિયા કપ ઘરઆંગણે આવે તેવી આશા જોવા મળી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply