Skip to main content
Settings Settings for Dark

મહિલા ટી-20 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતનો ફાઇનલમાં પ્રવેશ 

Live TV

X
  •  વિશ્વ કપ જીતવા માટે હવે દક્ષિણ આફ્રિકાને હરાવવા આઠ માર્ચે પડશે મેદાને

    ઓસ્ટ્રેલિયા ખાતે રમાઇ રહેલી ,મહિલા ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વરસાદને કારણે ભારતને ફાઇનલમાં પ્રવેશ મળી ગયો છે. પોઇન્ટ ટેબલમાં ભારત આગળ હોવાને કારણે તેને ફાઇનલમાં પ્રવેશ મળી ગયો છે. 

    ઇગ્લેંડ સામે સેમિફાઇનલમાં ભારત રમવાનું હતું. પરંતુ ભારે વરસાદ અને મેદાનમાં પાણી હોવાને કારણે આ મેચ રમાઇ શકી ન હતી. હવે ભારતનો ફાઇનલમાં મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply