Skip to main content
Settings Settings for Dark

મહિલા 20-20 ક્રિકેટ શ્રેણીની ફાઈનલમાં આજે ભારત અને દ. આફ્રિકા વચ્ચે મુકાબલો

Live TV

X
  • દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ત્રણ દેશોની મહિલા ટવેન્ટી- ટવેન્ટી ક્રિકેટ શ્રેણીનીઆજે રમાનાર ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. ફાઈનલ મેચ ભારતીય સમય મુજબ સાંજનાં છ વાગ્યાથી રમાશે. 

    ભારતીય મહિલા ટીમે આ શ્રેણીમાં રમાયેલી ચાર પૈકી ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે અને એક મેચ ડ્રો થઈ હતી.  ભારતની દિપ્તી શર્માએ ત્રણ મેચોમાં 8 વિકેટ ઝડપી હોવાથી તેની કામગીરી ફાઈનલમાં મહત્વની બની શકે છે. એવી જ રીતે ઈજાના કારણે અત્યાર સુધી બહાર રહેલી પૂજા વસ્ત્રાકર ટીમમાં પાછી ફરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply