મૈડ્રિડ માસ્ટર્સમાં ભારતની શાનદાર શરૃઆત, ભારતીય ખેલાડી સોળમાં રાઉન્ડમાં આપશે પડકાર
Live TV
-
મેડ્રિડ માસ્ટર્સમાં ભારતીય ખેલાડીઓએ અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે. સ્પર્ધાની શરૂઆતી મેચમાં મેન્સ સિંગલ મેચમાં ભારતના કિદામ્બી શ્રીકાંત, બી. સાઈ. પ્રણિત, પી.વી. સિંધુ, માલવિકા બંસોદ, એમ. આર. અર્જૂનઅને ધ્રુવ કપિલાની જોડીએ, શરૂઆતી અડચણોને પાર કરી લીધી છે. બુધવારે રમાયેલી પોતાની પહેલી મેચમાં 2 વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પી. વી. સિંધુએ, પ્રિ ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પીવી સિંધુનો સામનો ઈન્ડોનેશિયાની કુસુમા વર્દાનીની સાથે થશે.
