Skip to main content
Settings Settings for Dark

યુરો કપ ફૂટબોલમાં આજે ગ્રુપમાં સેન્ટ પિટ્સબર્ગ ખાતે સ્વીડન અને પોલેન્ડ વચ્ચે મુકાબલો યોજાશે

Live TV

X
  • યુરો કપ ફૂટબોલમાં આજે ગ્રુપમાં સેન્ટ પિટ્ર્ગ ખાતે સ્વીડન અને પોલેન્ડ વચ્ચે મુકાબલો યોજાશે જયારે બીજો મુકાબલો સ્લોવાકિયા સ્પેન સામે રમશે. બંને મેચ ભારતીય સમય મુજબ 9:30 વાગે શરુ થશે. ફાઇનલ ગ્રુપ એફની મેચો બુડાપેસ્ટ ખાતે પોર્ટુગલ અને ફ્રાન્સ વચ્ચે જયારે મ્યુનિચ ખાતે જર્મની અને હંગેરી વચ્ચે રમાશે. ફ્રાંસે અને પોર્ટુગલે અંતિમ 16માં જગ્યા બનાવી લીધી છે. અંતિમ 16માં હવે કઈ ટિમ પહોંચશે તે આજે જર્મની અને હંગેરી વચ્ચેનો મુકાબલો નક્કી કરશે. જર્મની અને પોર્ટુગલના 3 પોઇન્ટ છે અને બંનેના ગોલના તફાવત સરખા છે. જયારે હંગેરી 1 પોઇન્ટ સાથે છેલ્લે છે.  ગઈકાલે રમાયેલી ગ્રુપ-ડીની મેચોમાં ઇંગ્લેન્ડે ચેક ગણરાજ્યને 1-0 થી હરાવીને અંતિમ 16 માં જગ્યા બનાવી અને ગ્રુપમાં ટોપ પર પહોંચ્યું છે. હવે તે ગ્રુપ-એફની રનર અપ સામે 29મી જૂને  રમશે. ગ્રુપ-ડીના અન્ય મુકાબલામાં હૅમ્પટન ખાતે રમાયેલી મેચમાં ક્રોએશિયાએ સ્કોટલેન્ડને 3-1 થી હાર આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply