Skip to main content
Settings Settings for Dark

WTCમાં ભારતને 8 વિકેટે હરાવી ન્યૂઝીલેન્ડ બન્યુ ચેમ્પિયન

Live TV

X
  • ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ યોજવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતની ટીમને 8 વિકેટે હરાવી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની ગઈ છે. સાઉથેમ્પ્ટનમાં રમાયેલી ફાઇનલમાં ભારતની ટીમને 8 વિકેટે હરાવ્યું. ન્યુઝીલેન્ડની ટીમે તેના 91 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર ICC વર્લ્ડ કપ જીત્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply