યુરો કપ 2020ની બીજી સેમિ ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડ અને ડેનમાર્ક આમને સામને ટકરાશે
Live TV
-
આ મેચ લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં રમાશે. ઇંગ્લેન્ડ ત્રીજી વાર યૂરો કપની સેમિફાઇનમાં પ્રવેશ્યું છે.
યુરો કપ 2020ની બીજી સેમિ ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડ અને ડેનમાર્ક આમને સામને ટકરાશે. આ મેચ લંડનના વેમ્બલી સ્ટેડીયમમાં રમાશે. ઇંગ્લેન્ડ ત્રીજી વાર યૂરો કપની સેમિફાઇનમાં પ્રવેશ્યું છે. પ્રથમ સેમિફાઇનલ મેચમાં ઇટલીએ સ્પેનને પેનેલ્ટી શુટ-આઉટમાં 4-2 થી હરાવીને ફાઇનલમાં પહોચ્યું છે. વેમ્બલીના સ્ટેડીયમમાં ઇગ્લેન્ડે ઓવરઓલ સાત મેચમાં ડેનમાર્કને પાંચ વખત હરાવ્યું છે. ઇંગ્લેન્ડ ટીમ સેમિફાઇનલ સુધીની સફરમાં એક પણ મેચ હાર્યું નથી તેણે ચાર મેચ જીતી છે. આજે મોડી રાત્રે 12- 30 કલાકે આ મેચ રમાશે.
