Skip to main content
Settings Settings for Dark

રમતગમત મંત્રીએ 4થી ઈન્ડિયા ઓપન નેશનલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ બનાવનારા ખેલાડીઓને પાઠવ્યા અભિનંદન

Live TV

X
  • રમતગમત મંત્રીએ 4થી ઈન્ડિયા ઓપન નેશનલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધા 2022માં વર્લ્ડ રેકોર્ડ બનાવનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા

    યુવા કાર્યક્રમો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે 4થી ઈન્ડિયા ઓપન નેશનલ પેરા એથ્લેટિક્સ સ્પર્ધા 2022માં વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ ભાલા ફેંકના ખેલાડી સુમિત અંતિલ અને શોટ થ્રોઅર યોગેશ કથુનિયાને અભિનંદન પાઠવ્યા છે.

    એક ટ્વિટમાં, અનુરાગ ઠાકુરે અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય મહિલા ફાઇનલિસ્ટ પંખાલની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે 14 મેડલ જીતીને ભારતે આ સ્પર્ધામાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply