રશિયાના ઉફામાં રમાયેલી વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપમાં કુલ 6 પદક ભારતે જીત્યા
Live TV
-
પુરુષોની ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં એક સિલ્વર અને પાંચ કાંસ્ય પદક સહિત કુલ 6 પદક ભારતે જીતી અભિયાન સમાપ્ત કર્યુ છે
રશિયાના ઉફામાં રમાયેલી વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપમાં પુરુષોની ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં એક સિલ્વર અને પાંચ કાંસ્ય પદક સહિત કુલ 6 પદક ભારતે જીતી અભિયાન સમાપ્ત કર્યુ છે..રવિંદર 61 કિલોગ્રામ ભારવર્ગમાં ગોલ્ડ મેડલથી ચૂકી ગયા હતા..તેમને રજત પદકથી સંતોષ માનવો પડ્યો...તો યશ, પૃથ્વી પાટિલ અને અનિરુદ્ધે ભારતને કાંસ્ય પદક અપાવ્યો છે..મંગળવારે ગૌરવ બાલિયાન અને દિપકે પણ કાંસ્ય પદક જીત્યો હતો.
