Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 રને હરાવ્યુ

Live TV

X
  • રાજસ્થાન રોયલ્સે ગઇકાલે રમાયેલી રોમાંચક મેચમાં ચૈન્નઇ સુપર કિંગ્સને ત્રણ રને પરાજય આપ્યો હતો.આ વિજય સાથે જ રાજસ્થાન રોયલ્સે સૌથી વધુ પોઇન્ટ મેળવીને ટોચનુ સ્થાન હાંસલ કરી લીધું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા અપાયેલા 176 રનના લક્ષાંકને હાંસલ કરવામાં ચૈન્નઇ સુપરકિંગ્સની ટીમ નિષ્ફળ રહી હતી. તેણે 20 ઓવરોમાં છ વિકેટ ગુમાવીને 172 કર જ કર્યા હતા. ચૈન્નઇ તરફથી અંતિમ ઓવરોમાં કેપ્ટન ધોની અને રવિન્દ્ર જાડેજાએ આક્રમક બેટીંગ કરી હતી તેમ છતાં પણ તે બંને ટીમને જીત અપાવી શક્યા ન હતા. ધોનીએ 17 બોલમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 32  રન કર્યા જ્યારે જાડેજાએ અણનમ 25 રન કર્યા. જ્યારે રાજસ્થના રોયલ્સ તરફથી જોશ બટલરે સૌથી વધુ 52 રન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply