Skip to main content
Settings Settings for Dark

IPLમાં મુંબઈએ સીઝની પોતાની પહેલી મેચ જીતી, આજે CSK અને RR વચ્ચે રમાશે મેચ

Live TV

X
  • IPLમાં આજે ચેન્નાઇ સુપરકિંગ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ ચૈન્નઇના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. આ સિઝનમાં બન્ને ટીમો ફોર્મમાં ચાલી રહી છે. CSKએ છેલ્લી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સને, જ્યારે રાજસ્થાન રોયલ્સે છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવી હતી. જીત બાદ બન્ને ટીમનું મનોબળ મજબુત છે. ગઇરાત્રે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સે દિલ્હી કેપીટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. દિલ્હી સામે જીત માટે 173 રનનો લક્ષ્યાંક મુંબઇની ટીમે છેલ્લી ઓવરમાં હાંસલ કરીને ટુર્નામેન્ટમાં પ્રથમ જીત મેળવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply