Skip to main content
Settings Settings for Dark

રાહુલ દ્રવિડની ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદે પસંદગી

Live TV

X
  • બુધવારે ક્રિકેટ એડવાઈઝરી કમિટી દ્વારા પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. BCCI એ બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. રાહુલ દ્રવિડ T 20 વિશ્વકપ બાદ હેડ કોચની જવાબદારી સંભાળશે. ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝથી રાહુલ દ્રવિડ પોતાના કોચિંગ કાર્યકાળની શરૂઆત કરશે. રાહુલ દ્રવિડે ટ્વીટ કરીને કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિમણૂક થવી એ ખૂબ જ સન્માનની વાત છે અને હું આ જવાબદારી માટે તૈયાર છું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply