વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતીને અમિતે રચ્યો ઈતિહાસ
Live TV
-
સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ બોક્સર બન્યો
ભારતિય પહેલવાન અમીત પાંઘલે વિશ્વ બોક્સિંગ ચેમ્પીયનશીપમાં 52 કિલો વર્ગમાં સીલ્વર મેડલ જીતી ઈતિહાસ સર્જોયો છે. આ સાથે વિશ્વ ચેમ્પીયનશીપમાં સિલ્વર મેડલ જીતનાર અમીત પ્રથમ ભારતીય પહેલવાન બન્યા છે. તો બીજી તરફ ભારતિય પહેલવાન દિપક પુનિયાએ ,વિશ્વ કુસ્તી ચેમ્પીયનસીપની ફાઈનલમાં ,પોતાનું સ્થાન બનાવી લિધું છે. પુનિયા ,86 કિલો કેટેગરીની કુસ્તીમાં ,ક્વોલીફાઈડ થયા છે. પુનિયાએ, કોલંબીયાના પહેલવાનને હરાવી ,ઓલમ્પીકમાં ,પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. આ સાથે ,ઓલમ્પીક માટે ,ક્વોલીફાઈ થનાર ,દિપક પુનિયા ,ચોથા ભારતિય પહેલવાન બન્યા છે. ઉલ્લેખનિય છે ,કે 2020 માં ,ટોકીયો ખાતે ઓલમ્પીક ગેમનું ,આયોજન થવાનું છે