Skip to main content
Settings Settings for Dark

વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં ભારતીય બોક્સર નિશાંત દેવ વિજયી બન્યા

Live TV

X
  • ઈટાલીમાં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં બ્રિટનના લુઈસ રિચાર્ડસન ને હરાવી ભારતીય બોક્સર નિશાંત દેવે વિજય મેળવ્યો છે. 
    શરૂઆતના રાઉન્ડમાં અન્ય પાંચ ભારતીય બોક્સરોને બહાર કર્યા બાદ આ ટુર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીત છે.

    ગઈકાલે રાત્રે, છ વખતની એશિયન ચેમ્પિયનશીપમાં 68.5 વજન કેટેગરીના ખેલાડી શિવ થાપાએ ઉઝબેકિસ્તાનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન રુસલાન અબ્દુલ્લાએવ સામેનો મુકાબલો ગુમાવ્યો હતો. આ સ્પર્ધામાં ક્વોટા સુરક્ષિત ન કરનારા બોક્સરોને 23 મે થી 3 જૂન દરમિયાન બેંગકોકમાં યોજાનારી બીજી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર દરમિયાન પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવાની અંતિમ તક મળશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply