Skip to main content
Settings Settings for Dark

શ્રીલંકાને હરાવીને ઈંગ્લેન્ડે અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં ચોથી જીત નોંધાવી

Live TV

X
  • શારજાહમાં 1લી નવેમ્બર એટલે કે સોમવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા મેચ રમાઈ હતી. જેમાં શ્રીલંકા જીતથી 26 રન દૂર રહી ઓલ આઉટ થઇ ગઈ હતી.શ્રીલંકાએ પ્રથમ બોલિંગ કરીને સારી શરૂઆત કરી હતી.પરંતુ જોસ બટલર ફરી એકવાર બેટ નો બોસ બન્યો.તેણે 67 બોલમાં અણનમ 101 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડનો સ્કોર 20 ઓવરમાં 4 વિકેટે 163 રન સુધી પહોંચાડ્યો હતો.શ્રીલંકાને 164 રનનો લક્ષ્યાંક મળ્યો હતો પરંતુ ટીમ માત્ર 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.શ્રીલંકાને હરાવીને ઈંગ્લેન્ડે અત્યાર સુધી રમાયેલી 4 મેચોમાં ચોથી જીત નોંધાવી છે.આ સાથે, તેના ગ્રુપ 1 ના પોઈન્ટ ટેલીમાં 8 પોઈન્ટ છે.તો આજે અબુ ધાબીમાં સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ટી ટ્વેંટી મુકાબલો રમાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply