Skip to main content
Settings Settings for Dark

સ્વીમર માના પટેલની ઓલોમ્પિક માટે પસંદગીઃ ગુજરાતની પ્રથમ મહિલા સ્વીમર જે ઓલોમ્પિકમાં જશે

Live TV

X
  • જાપાનના ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે અમદાવાદની માના પટેલની પસંદગી કરવામાં આવી છે.

    જાપાનના ટોક્યોમાં રમાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે અમદાવાદની માના પટેલની પસંદગી કરવામાં આવી છે. સ્વીમીંગમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં પસંદગી પામેલ અમદાવાદના સ્વીમર માના પટેલ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારી પ્રથમ ગુજરાતી બનશે. 

    માના પટેલની પસંદગી થયાની જાહેરાત બાદ કેન્દ્રિય રમત-ગમત મંત્રી કિરણ રીજિ્જુએ ટ્વિટ કરીને માના પટેલને અભિનંદ આપ્યા હતા. તેમણે ટ્વિટમાં લખ્યું હતુ કે, માના પટેલ ભારતની પ્રથમ મહિલા સ્વીમર બની છે જે ટોક્યો ઓલોમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply