હવે ઑસ્ટ્રેલિયા માટે ફરીથી રમવું મુશ્કેલ : વૉર્નર
Live TV
-
બૉલ ટેમ્પરિંગ મામલે સ્ટીવ સ્મિથ પછી ડેવિડ વોર્નર એ પણ જાહેરમાં માફી માંગી છે. કહ્યું કે, હવે ઑસ્ટ્રેલિયા માટે ક્રિકેટ હવે નહીં રમી શકું.
બૉલ ટેમ્પરિંગ વિવાદમાં દોષી જાહેર થયેલા ઑસ્ટ્રેલિયાના ઉપ-કેપ્ટન ડેવિડ વૉર્નર એ પ્રેસ કૉન્ફરન્સ કરી માફી માંગી છે. તેમણે કહ્યું કે, ઑસ્ટ્રેલિયા ટીમનો ઉપ-કેપ્ટનના પદ પર પોવાને કારણે તેમણે જે ભૂલ કરી છે, તેના માટે દિલથી માંફી માંગુ છું.
પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન વૉર્નર પણ સ્મિથની જેમ રડી પડ્યા હતા. આ તેમણે કહ્યું કે, તેમના પર 1 વર્ષનો જે પ્રતિબંધ લગાવ્યો છે તેની સામે તેઓ અપીલ કરવાનું વિચારી રહ્યા છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક