હોકી પ્રો લિગમાં ભારતે ઓસ્ટ્રેલિયાને આપી માત
Live TV
-
ઓરિસ્સામાં FIH-ધ ફેડરેશન ઈન્ટરનેશનલ હોકી પ્રો લિગના રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5-4થી માત આપી છે. ભારતના હરમનપ્રીત સિંહે હેટ્રિક કરી ભારતને જીત અપાવી દીધી છે. ભારતે પ્રથમ મેચમાં જર્મનીને 3-2થી હરાવ્યું હતું.
