Skip to main content
Settings Settings for Dark

BCCIએ IPL 2021ની બાકીની મેચ UAEમાં રમાડવાનો નિર્ણય કર્યો

Live TV

X
  • BCCIએ IPL 2021ની બાકીની મેચ યૂએઈમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. આજે બીસીસીઆઈની બેઠકમાં આઈપીએલની બાકીની 31 મેચ ભારતને બદલે યૂએઈમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સીઝન-14માં કુલ લીગ રાઉન્ડ અને પ્લેઓફમાં 60 મેચ રમાવાની છે. ટૂર્નામેન્ટ અટકાવી દેવામાં આવી ત્યારે કુલ 29 મેચ રમાઈ હતી. હવે બાકીની 31 મેચ યૂએઈમાં રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply