FIH હોકી વિશ્વકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 5-2થી હાર આપી
Live TV
-
ઓડિશામાંFIH હોકીવિશ્વકપમાં રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 5-2થી હારઆપી છે.
આઅગાઉ રમાયેલી વર્ગીકરણની મેચમાં મલેશિયાએ જાપાનને 3-2થી હાર આપી હતી. આજે ફાઈનલમુકાબલો ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં જર્મની અને બેલ્જિયમ વચ્ચે રમાશે
