ICC મહિલા ટી-20 વિશ્વકપની ફાઈનલ મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો
Live TV
-
ICC મહિલાટી-20 વિશ્વકપનીફાઈનલ મેચમાં આજે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાવચ્ચે મુકાબલો થશે. ન્યૂલેન્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મેચ રમાશે. મેચ ભારતીય સમયમુજબ સાંજે 6 વાગેશરૂ થશે.
