Skip to main content
Settings Settings for Dark

IPLની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે

Live TV

X
  • ઇન્ડિયન પ્રીમિયર લીગ-આઈપીએલની બાકીની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી સંયુક્ત આરબ અમીરાતમાં રમાશે. ભારતના ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ-આઇસીસીએ હજી ટ્વેન્ટી -20 વર્લ્ડ કપની તારીખો જાહેર કરી નથી. વર્લ્ડ કપની શરૂઆત આઈપીએલ પછી થવાની છે. વર્લ્ડ કપ પણ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ હવે આ ટૂર્નામેન્ટ અમીરાત કે પડોશી દેશ ઓમાનમાં રમી શકાશે. ક્રિકેટ બોર્ડે આઈસીસીને 28 જૂન સુધીમાં જાણ કરવાની રહેશે કે, ભારતમાં કોરોનાની સ્થિતિ શું છે અને શું દેશમાં વર્લ્ડ કપનું આયોજન થઇ શકે કે નઈ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply