Skip to main content
Settings Settings for Dark

IPL માં ચેન્નઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલને હરાવીને નવમીવાર ફાઈનલમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • દુબઈ ખાતે રમાઈ રહેલી આઈપીએલની મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલને હરાવીને નવમીવાર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ ફાઈનલમાં પ્રવેશ કર્યા બાદ ત્રણ વખત ચેન્નઇ સુપર કિંગ્સ આઈપીએલ ચેમ્પિયન બન્યું છે. તો આજે રોયલ ચેલેન્જર બેગ્લોર અને કોલકાતા કિંગ નાઇટરાઇડર વચ્ચે મહત્વની મેચ છે. જેમાં જીતનાર ટીમ ક્વોલિફાયર બે માં દિલ્હી કેપિટલ સાથે રમશે. જ્યારે આજની મેચ પર સૌ કોઈની નજર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply