Skip to main content
Settings Settings for Dark

IPL 2026: કોલકાતા નાઈટ રાઈડર્સની દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટ પર જીત

Live TV

X
  • કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે.

    IPL 2026નો 51મો મુકાબલો અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા, દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. જવાબમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે 15મી ઓવરમાં 147 રન બનાવીને લક્ષ્ય હાંસલ કર્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને 47 બોલમાં 10 છગ્ગાની મદદથી 100 રન બનાવી અણનમ રહ્યો. તેમની શાનદાર સદી બદલ તેમણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. સતત ચોથી જીત સાથે, કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગયું છે. આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ રમાશે. આ મેચ જયપુરમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply