Skip to main content
Settings Settings for Dark

ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના રૂદ્રાંક્ષ પાટીલે સુવર્ણ ચંદ્રક જીત્યો

Live TV

X
  • ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતના રૂદ્રાંક્ષ પાટીલે પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો

    ISSF વિશ્વ ચેમ્પિયનશિપમાં, ભારતના રૂદ્રાંક્ષ પાટીલે પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. આ જીત સાથે, રૂદ્રાંક્ષે 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ઇજિપ્તના કૈરોમા યોજાએલી સ્પર્ધામાં રૂદ્રાંક્ષે ઈટાલીના ડેનિલો ડેનિસ સોલાઝોને 17-15થી હરાવ્યો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન અભિનવ બિન્દ્રા પછી આ સિદ્ધિ મેળવનાર તે માત્ર બીજો ભારતીય છે. આ પહેલા ભારતે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ જુનિયર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એશા સિંહ, નમ્યા કપૂર અને વિભૂતિ ભાટિયાની ત્રિપુટીએ કાંસ્ય ચંદ્રક માટેની સ્પર્ધામાં જર્મનીની ટીમને 17-1થી હરાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply