ISSF: સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલમાં કાસ્ય પદક જીત્યો
Live TV
-
ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના વિશ્વ કપ: સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલમાં કાસ્ય પદક જીત્યો
ક્રુએશિયામાં ચાલી ISSF એટલે કે, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના વિશ્વ કપના પુરુષોના શૂટિંગમાં ભારતને પ્રથમ મેડલ મળ્યું છે. સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટલમાં કાસ્ય પદક જીત્યો. જ્યારે અભિષેક વર્મા ફાઇનલમાં પાંચમાં સ્થાન પર રહ્યાં. 19 વર્ષના સૌરભે ક્વાલીફાઇંગ દરમિયાન 581 સ્કોર બનાવ્યો જ્યારે ફાઇનલમાં 220નો સ્કોર મેળ્યો. અભિષેકે પણ ક્વાલીફાઇંગ દરમિયાન 581 સ્કોર કર્યો હતો. પરંતુ ફાઇનલમાં તેઓ 179.3 અંકની સાથે પાંચમાં સ્થાન પર રહ્યાં.
