Skip to main content
Settings Settings for Dark

T-20ની પહેલી મેચમાં ભારતનો શ્રીલંકા સામે પરાજય

Live TV

X
  • ટી-20ની પહેલી મેચમાં ભારતનો શ્રીલંકા સામે પરાજય

    શ્રીલંકા ખાતે રમાઇ રહેલી ટી-20 ત્રિકોણીય શ્રેણીમાં આજે ભારત બાંગલાદેશ વચ્ચે મુકાબલો થશે. રોહિત શર્માની આગેવાની વાળી ત્રિકોણીય ટી-20ની પહેલી મેચમાં ભારતનો શ્રીલંકા સામે પરાજય થયો હતો. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ બોલરની ગેર હાજરીમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ભારતીય ટીમને આજે બાંગલાદેશનો સામનો કરવાનો છે. પ્રથમ મેચમાં હાર્યા બાદ રોહિત શર્માની ટીમ માટે આજની મેચ જીતવાનો પડકાર છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply